ગ્રાન્ડ ઍજ્યુકેશન ફૅર : મુખ્ય આકર્ષણો...
 • શિક્ષણની વિસ્તરતી સીમાઓની એકસાથે પ્રસ્તુતિ
 • સાંપ્રત શૈક્ષણિક ગતિવિધિઓનું સમગ્રલક્ષી વિહંગાવલોકન
 • કારકિર્દીઘડતરની વ્યાપક માહિતી
 • શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટેનું માર્ગદર્શન
 • શિક્ષણ સંલગ્ન માહિતીપ્રદ સૅમિનારનું આયોજન
 • વિદેશમાં ઉપલબ્ધ શિક્ષણ વિશેની માહિતી
 • સરકારશ્રીની શિક્ષણલક્ષી યોજના અંગે માર્ગદર્શન
 • શિષ્યવૃત્તિ અને ઍજ્યુકેશન લોન વિશેની જાણકારી
 • યુનિવર્સિટી, કોલેજ અને વિવિધ શૈક્ષણિક સંસ્થાના સ્ટોલ્સ
 • શિક્ષણવિદો અને વિષયતજ્‌જ્ઞો સાથે સંવાદ
 • Hon'ble Education Minister, Gujarat
  શ્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા માનનીય શિક્ષણમંત્રી,
  ગુજરાત સરકાર.
 • Primary and Secondary Education Minister, Gujarat
  શ્રીમતી વિભાવરી દવે માનનીય શિક્ષણ રાજ્ય મંત્રી
  પ્રાથમિક અને માધ્‍યમિક શિક્ષણ,
  ગુજરાત સરકાર.
 • અગ્ર સચિવ, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ, Gujarat

  શ્રીમતી સુનયના તોમર (IAS)અગ્ર સચિવ
  પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ,
  ગુજરાત સરકાર.
 • અગ્ર સચિવ,ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, Gujarat

  શ્રીમતી અંજુ શર્મા (IAS)અગ્ર સચિવ
  ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ,
  ગુજરાત સરકાર.

૧૦૦૦૦૦+

અપેક્ષિત નોંધણી

૫૦+

યુનિવર્સિટીઓ

૧૦૦+

કોલેજો

૧૫+

વક્તા

૨૦+

સત્રો

૧૬૦+

સ્ટોલ્સ