ભાષા બદલો:    English    |    ગુજરાતી   

શિક્ષણ સંલગ્ન વિવિધ યોજનાઓ અને પ્રકલ્પો :

ગુજરાત સરકાર અને તેના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા અને રાજ્યની યુવાશક્તિને સકારાત્મક દિશા તરફ અભિમુખ કરવા માટે શિક્ષણલક્ષી, કારકિર્દીલક્ષી, વ્યવસાયલક્ષી અને સર્વાંગી વિકાસ માટેની વિવિધ યોજનાઓ અને પ્રકલ્પો અમલમાં મૂકવામાં આવ્યા છે. સરકારશ્રીનાં આવાં મહત્ત્વાકાંક્ષી પગલાંને કારણે રાજ્યના યુવાધનમાં અને વિદ્યાર્થીઓમાં સકારાત્મક પરિણામો આવ્યાં છે. સરકારશ્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલા અને સૂચિત વિવિધલક્ષી પ્રકલ્પો અને શૈક્ષણિક સહાય માટેની ખૂબ જ મહત્ત્વાકાંક્ષી યોજનાઓ નીચે પ્રમાણે છે :

 • મુખ્યમંત્રી યુવાસ્વાવલંબન યોજના - MYSY

 • મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના - CMSS

 • કન્યાકેળવણી

 • એજ્યુકેશન લોન પર વ્યાજ સબસીડી યોજના

 • રિચર્સ એન્ડ ઈનોવેશન

 • ઈ-જર્નલ

 • રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષણ અભિયાન – RUSA

 • સપ્તધારા

 • ફૅકલ્ટી ડૅવલપમેન્ટ પ્રોગ્રામ - FDP

 • યુનિવર્સણ ડેવલપમેન્ટ ઓફ ઇન્ટીગ્રેટેડ એમ્પ્લોયબિલિટી સ્કીલસ થ્રુ હાયર એજ્યુકેશન એજન્સી(ઉડીશા)

 • સંધાન

 • ફિનિશીંગ સ્કૂલ

 • ઓલ ઇન્ડિયા સર્વે ઓફ હાયર ઍજ્યુકેશન – AISHE

 • ઍકેડેમિક એન્ડ ઍડમિનિસ્ટ્રેટિવ ઓડિટ – AAA

 • કાઉન્સિલ ઓફ ઈન્ડસ્ટ્રિઆ ઍકેડેમિઆ કાલોબોરેશન - CIAC

 • ગ્લોબલ કેરીયર એન્ડ ઍડ્‌મિશન કાઉન્સિલિંગ સેન્ટર - GCACC

 • લિગલ સૅલ

 • ન્યુ એવન્યુસ ઓફ મોડર્ન એડ્યુકેશન (નમો) વાઈ-ફાઈ કૅમ્પસ

 • ટૅબ્લેટ યોજના

 • સોસાયટી ફોર ક્રીએશન ઓફ અપોર્ચ્યુંનીટી થ્રુ પ્રોફીયન્સી ઇન ઈંગ્લીશ (સ્કોપ) – SCOPE

 • સ્ટુડન્ડ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન પોલિસી – SSIP

શા માટે?

સેમિનાર, નેટવર્કિંગ, યુનિવર્સિટીઓની વિશાળ શ્રેણી

સેમિનાર

વૈશ્વિક માળખામાં વધુ શિક્ષણની યોજના અને અમલીકરણની કવાયત સાથે સંબંધિત વિવિધ વિષયો પર યોજાયેલી પરિસંવાદો.

નેટવર્કિંગ

સંભવિત વ્યકિતઓ સાથે નેટવર્ક કરવાની તક

યુનિવર્સિટીઓની વિશાળ શ્રેણી

વિદ્યાર્થીઓ માટે વિદ્વાનો અને અભ્યાસના વ્યાજ વિસ્તાર પર આધારીત વિશાળ શ્રેણીની યુનિવર્સિટીઓમાંથી પસંદગી માટે પસંદગી